GSTV
Home » News » કરોડોનું ફુલેકું ફેરવનાર અમિત ભટનાગરની કંપનીમાં લાગી આગ

કરોડોનું ફુલેકું ફેરવનાર અમિત ભટનાગરની કંપનીમાં લાગી આગ

વડોદરા સાવલી જરોદ રોડ પર આવેલી બહુચર્ચિત ડાયમંડ પાવર કંપનીમાં આગ લાગી હતી. સ્ક્રેપ યાર્ડમાં પડેલા પ્લાસ્ટિક અને ઓઇલના બેરલોમાં આગ પ્રસરી હતી. કંપનીના સ્ક્રેપ યાર્ડમાં પવનના કારણે અન્ય ભાગમાં અને કચરામાં પણ આગ પ્રસરી હતી. છેલ્લા દોઢ વર્ષથી કંપની બંધ હાલતમાં છે. હાલ કંપની પર લેણદાર બેન્કનો કબ્જો છે. ચાર ફાયર ફાઇટરોએ ઘટનાસ્થળે પહોંચીને કામગીરી હાથ ધરી હતી. કરોડોનું ફુલેકું ફેરવનાર અમિત ભટનાગરની આ કંપની છે.

READ ALSO

Related posts

અક્ષર પટેલના ૬૩ બોલમાં ૮૧* છતાં વિન્ડિઝ-એનો વન ડેમાં પાંચ રનથી વિજય

Mayur

સિંધુ ઈન્ડોનેશિયા ઓપનની ફાઈનલમાં પ્રવેશી : હવે યામાગુચી સામે ટકરાશે

Mayur

ભરણ પોષણ માટે પતિએ પત્નીને 34 હજાર સિક્કા આપ્યા, જજ પણ જોતા રહી ગયા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!