GSTV
Aravalli ગુજરાત

148 પોલીસ કર્મચારીઓની સાગમટે આંતરિક બદલી કરવામાં આવતા પોલીસ બેડામાં મચી ગયો ખળભળાટ

અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતા 148 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે.

જાહેરહિતમાં 148 પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી હતી.પોલીસ વડા સંજય ખરાતે બદલીના આદેશ કર્યા હતા.

એક સાથે 148 કર્મીઓની બદલી કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.સાથો સાથ પોલીસ વડાએ તાત્કાલિક બદલી કરાયેલી જગ્યાએ હાજર થવા આદેશ પણ કર્યો હતો.

MUST READ:

Related posts

GUJARAT ELECTION / વેજલપુરના ભાજપના ઉમેદવાર સામે જમીન હેતુફેરની ઔડામાં ફરિયાદ, ખાનગી કોલેજ ઉભી કરવાની ફરિયાદ

Kaushal Pancholi

LIVE! પીએમ મોદી અને અમિતશાહે મતદાનની કરી અપીલ, મતદારોમાં ભારે ઉત્સાહ! મતદાન માટે લોકોની લાંબી લાંબી કતારો

pratikshah

ગુજરાતની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 10 હોટ સીટો પર જબરદસ્ત જંગ : આ બેઠકો નક્કી કરશે રાજકીય દિશા

pratikshah
GSTV