GSTV

બાંધી મૂદતની થાપણ પર મળી રહ્યું છે આવું વળતર, પણ આ રીત અપનાવશો તો જ તેનો ફાયદો છે, બીજી વખત રોકાણ કરવામાં આવું નુકસાન થઈ શકે

Fixed deposit – બાંધી મૂદતની થાપણો આવક માટે સૌથી વધું સલામત માર્ગ છે. ત્યારે કે જ્યારે આવકવેરો ભરવાનો થતો હોય તેવા સંજોગોમાં. ઓછા જોખમે આ સારો રસ્તો છે. ક્રેડિટ રીસ્ક, લિક્વીડીટી જોખમ અને ફરી રોકાણ માટે જોખમ છે. જો પોસ્ટ ઓફિસ, રાષ્ટ્રીય બેંકો, ખોનગી ક્ષેત્રમાં બાંધી મૂદતની થાપણો મૂકો છો તો તેમાં જોખમ ઓછું છે. વર્ષે 5 લાખનું રોકાણ કરો છો તો તેની ડિપોઝીટ એક વર્ષ થી 5 વર્ષે પાકે એ રીતે મૂકો જેથી તે રીતે તે પાકશે અને પછીના વર્ષે તેનું આયોજન કરી શકાશે.

મૂદત પહેલા તેમાંથી પૈસા ઉપાડી શકાય છે. જેમાં ટૂકડે ટૂકડે રહેલા રોકાણથી તે પ્રમાણે ઉપાડ કરી શકાય છે. જેથી ઓછી રકમની જરૂરીયાત સામે વધું નાણાંની ડિપોઝીટ ઉપાડવી પડતી નથી. તેથી વ્યાજ ગુમાવવું પડતું નથી. દાખલા તરીકે એક લાખ રૂપિયાની જરૂર છે તેની સામે ફિક્સ ડિપોઝીટ બે લાખની છે તો તે બે લાખ ઉપાડી લેવા પડશે. તેથી વ્યાજ ગુમાવવું પડશે. આમ સારા વળતર માટે બધું એકી સાથે રોકાણ ન કરો. તેને ટૂકડામાં વહેંચી દો.  ફરીથી રોકાણ કરવામાં ઘણી વખત ઓછા વ્યાજે ફરીથી રોકાણ કરવું પડે છે. 8 ટકાની એફડી પાકતાં તેને ફરીથી રોકણ કરો તો શક્ય છે કે 7.5 ટકા વ્યાજ થઈ ગયું હોય.

READ ALSO

Related posts

ફાયદાની વાત/ સોનાની જ્વેલરી ખરીદતી વખતે રાખો આ 3 બાબતોનું ધ્યાન, જ્વેલર ગેરમાર્ગે નહી દોરી શકે, પૈસાની પણ થશે બચત

Bansari

ખુશીના સમાચાર / IT ડિપાર્ટમેન્ટે જાહેર કર્યું 1.26 લાખ કરોડ રૂપિયાનું રિફંડ, શું તમને મળ્યું કે નહીં, જાણો આ રીતે

Mansi Patel

આમ આદમીને મોટો ઝટકો! નવેમ્બરથી આ બેન્કમાં પૈસા જમા કરવા અને ઉપાડવા પર ચુકવવો પડશે ચાર્જ, જાણો શું છે નવો નિયમ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!