GSTV
Home » News » રાજ્યમાં વરસાદની અછતના કારણે ઘાસચારો નથી તો પછી ટ્રક કેમ સળગી રહ્યા છે

રાજ્યમાં વરસાદની અછતના કારણે ઘાસચારો નથી તો પછી ટ્રક કેમ સળગી રહ્યા છે

સમીમાં ઘાસચારો ભરેલી ટ્રકમાં આગ લાગી હતી. પશુપાલકો માટે ધાસચારો ભરેલી ટ્રક વીજવાયર નીચેથી પસાર થતા સમયે વીજતારના સંપર્કમાં આવવાને લીધે ઘાસમાં આગ લાગી ગઇ હતી. જેના કારણે મોંઘાભાવનો ઘાસચારો સંપૂર્ણ રીતે બળીને ખાક થઇ ગયો હતો. સ્થાનિકોએ આગને બૂજાવવાના પૂરતા પ્રયત્નો આદર્યા હતા. જોકે ટ્રકનો ડ્રાયવર તેની સમયસૂકતાના કારણે ટ્રકને છોડી બાહર નીકળી જતા તેનો બચાવ થવા પામ્યો હતો.

Related posts

વડોદરાના એક મોલમાં શંકાસ્પદ બેગ મળી આવતા દોડધામ, મલ્ટિપ્લેક્ષના તમામ શો બંધ કરાવાયા

Nilesh Jethva

મહેસાણા ખાતે ભાજપનું સદસ્યતા અભિયાન યોજાયું, નીતિન પટેલે આપ્યું આ નિવદેન

Nilesh Jethva

વડોદરા : સ્વિગીનો ડિલિવરી બોય ફૂડની સાથે આ વસ્તુની કરતો હતો ડિલિવરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!