GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

હવામાન વિભાગે કરી આગાહી આ તારીખે ભારતમાં બેસી શકે છે ચોમાસુ

અમેરીકાના વેધરસર્વિસ ક્લાઇમેટ પ્રિડિક્શન સેંટરે આ અનુમાન લગાવ્યુ છે કે, ભારત અને દક્ષીણ પુર્વ એશિયામાં ૧૧ જુન ચોમાસુ બેસે તેવી શક્યતા છે. ક્લાઇમેટ પ્રિડિક્શન સેંટરનુ આ અનુમાન હિંદ મહાસાગરની આસપાસ બનતા મૈડેન જુલિયન ઓસિલેશન (MJO)ના હવામાનના આધારે જણાવ્યુ હતુ. આવનારા બે અઠવાડીયામાં MJO હવાઓમાં ડિવાડેશન થયું.

અમેરીકાની એજન્સીએ જણાવ્યુ કે MJOની હવાના કારણે ગર્મીમાં વધારો થયો છે. તેના પુર્વાનુમાન મુજબ પશ્ચિન હિંદમહાસાગર અને અરબસાગરમાં ૫ થી ૧૧ જુન સુધીમાં ચોમાસુ આવે તેવી શક્યતા છે.આ તરફ ભારતીય મોસમવિભાગનુ અનુમાન છે કે ચોમાસુ હજુ ૧૦ દિવસ મોડુ જશે. ભારતીય મોનસુન વિભાગએ ૬ જુન સુધીમાં ચોમાસાની સંભાવના દર્શાવી હતી પરંતુ તેમાં હવે થોયો સમય લાગશે એવુ મોસમ વિભાગનું માનવું છે.

MJO પેટર્ટ મોનસુન વિશે માહિતી આપવા ઉપરાંત ચક્રાવત વિશે પણ માહિતી આપે છે. આવનારા ચાર દિવસની અંદર અંદમાન નીકોબારમાં વરસાદની સંભાવના છે. આ ઉપરાંત ગરમી વધવાની ગરમ હવા ફુકાવાની પણ શક્યતા છે. મહારાષ્ટ્રનાં વિદર્ભ ક્ષેત્રમાં હિટ વેવની સ્થીતિ સર્જાવાની પ્રબળ સંભાવના છે. મધ્યપ્રદેશ, મરાઠવાડા, તેલંગાણાં, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ અને ઓડિસામાં મોસમ ખરાબ રહેવાની સંભાવના છે.

READ ALSO

Related posts

આધારકાર્ડમાં સરનામું બદલવું હવે થયું સરળ, આ ડોક્યુમેન્ટ પણ ગણાશે માન્ય

Nilesh Jethva

ગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9થી 12ના અભ્યાસક્રમમાં થશે 30 ટકાનો ઘટાડો, વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત

Mansi Patel

ટ્રમ્પની ભત્રીજીનો સનસનાટીભર્યો ખુલાસો: દગાબાજ અને ચીટર છે કાકા, બિઝનેસ સ્કૂલમાં એડમિશન માટે ડમી વિદ્યાર્થી દ્વારા થયા છે પાસ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!