GSTV
Home » News » માંગરોળના દરિયા કિનારામાં કરંટ, લોકોને દરિયા કિનારથી દૂર રહેવા સુચના

માંગરોળના દરિયા કિનારામાં કરંટ, લોકોને દરિયા કિનારથી દૂર રહેવા સુચના

માંગરોળ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. માંગરોળના દરિયા કિનારામાં કરંટ જોવા મળ્યો હતો. તો બંદર પર એક નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. સાથો સાથ માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.

જયારે દરિયામાં ફીસીંગ કરી રહેલી બોટોને માંગરોળ બંદર ઉપર પરત બોલાવાઇ છે. લોકોને પણ દરિયા કિનારે ન જવાની સુચના આપવામાં આવી છે. વળી નાના બંદરો ઉપર નાની હોળીઓને પણ બહાર કાઢવામાં આવી છે.

READ ALSO

Related posts

હોસ્પિટલમાં થયો ફિલ્મી સીન, બાળકીને જન્મ થયો તો એક બે નહીં… ત્રણ ત્રણ વ્યક્તિએ કર્યો દાવો ‘હું તોનો પિતા છું’

Arohi

ભારતની સંસદ કોનાથી બને છે? જાણો જનરલ નૉલેજના આવા જ 10 સવાલ-જવાબ

Bansari

નાની ઉંમરમાં જ બાળકોને મગફળી આપવાનું ઘટાડશે એલર્જીનો ખતરો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!