GSTV
Home » News » અમદાવાદમાં 982 પોલીસકર્મીઅોની સામૂહિક બદલી, લિસ્ટ જોવા કરો ક્લિક

અમદાવાદમાં 982 પોલીસકર્મીઅોની સામૂહિક બદલી, લિસ્ટ જોવા કરો ક્લિક

અમદાવાદ પોલીસમાં મોટાપાયે ધરખમ ફેરફારો થયા છે. અેકસાથે સાગમટે અેક હજાર પોલીસકર્મીઅોની બદલી કરવામાં અાવી છે. અેક પણ પોલીસ સ્ટેશન અા બદલીથી બાકાત રહ્યું નથી. શહેરના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલોની આંતરિક બદલી થઇ છે. 982 જેટલા પોલીસ કોન્સ્ટેબલોની અધિક પોલીસ કમિશનર દ્વારા બદલી કરવામાં અાવતાં પૂછપરછ શરૂ થઈ છે. અહીં બદલી કરાયેલી પોલીસકર્મીઅોની યાદી મૂકાયેલી છે.

 

આવતાં  

Related posts

વડોદરામાં દારૂની મહેફિલ માણતા 35 નબીરાઓની 25 લાખના મુદ્દામાલ સાથે પોલીસે ધરપકડ કરી

Mayur

ઉઘાડી લૂંટ : અહીં લાઈસન્સ કાઢવાના પચ્ચીસોથી ત્રણ હજાર રૂપિયા

Mayur

નોટબંધી કરતાં પણ લાંબી લાઈનો RTOમાં, લાઈન પાછળ ઉભતા પણ લોકો બે વાર વિચારે છે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!