GSTV
Home » News » 22 વર્ષમાં આટલી બદલાઈ ગઈ છે ફિલ્મ બોર્ડરની કાસ્ટ, જુઓ તેમનો THEN & NOW લુક

22 વર્ષમાં આટલી બદલાઈ ગઈ છે ફિલ્મ બોર્ડરની કાસ્ટ, જુઓ તેમનો THEN & NOW લુક

આજે પણ વોર ફિલ્મની વાત કરવામાં આવે તો પહેલા લોકોના મનમાં બોર્ડર ફિલ્મનું નામ અચૂક આવી જાય છે. 1997માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધની વાત કરી હતી. ફિલ્મને જેપી દત્તાએ ડાયરેક્ટ કરી હતી. ફિલ્મના ગીતો સાથે તેના ડાયલોગ્સ અને પાત્ર પણ સુપરહિટ હતા. આજના દિવસે આ ફિલ્મને રિલીઝ થયાને 22 વર્ષ પૂરા થયા છે. ત્યારે ફિલ્મમાં જે સ્ટાર્સ હતા તેના દેખાવમાં પણ ઘણો ફેરફાર જોવા મળે છે.


સની દેઓલ
ફિલ્મમાં સનીએ મેજર કુલદિસિંહ ચાંદપુરીની ભૂમિકા કરી હતી. ફિલ્મમાં સનીનો જ ડોયલોગ છે મથુરા દાસ વાળો તેને આજે પણ લોકો મજાકના મૂડમાં હોય ત્યારે બોલે છે, ખાસ કરીને ઓફિસમાં રજા લેવા માટે.
સુનિલ શેટ્ટી
કેપ્ટન ભેરો સિંહની ભૂમિકા સુનિલ શેટ્ટીએ કરી હતી. રિપોટર્સ મુજબ એ ફિલ્મનું બોક્સઓફિસ કલેકશન 40 કરોડ રૂપિયા હતું.

અક્ષય ખન્ના
ફિલ્મમાં અક્ષયે લેફ્ટિનેન્ટ ધર્મવીર સિંહની ભૂમિકા કરી હતી. ફિલ્મમાં તેનું સંદેશે આતે હૈ ગીત ઘણું ફેમસ થયું હતું.
જેકી શ્રોફ
જેકી શ્રોફે આ ફિલ્મમાં વિંગ કમાન્ડર એન્ડી બાજવાની ભૂમિકા કરી હતી. ફિલ્મના એક્શન સીન્સ જોરદાર શૂટ કરવામાં આવ્યા હતા.

પૂજા ભટ્ટ
ફિલ્મમાં પૂજાએ કમલાનો રોલ કર્યો હતો. જે કમલા અત્યારે આવી દેખાય છે.

પુનિત ઈસ્સર
પુનિતે ફિલ્મમાં સુબેદાર રતન સિંહનો રોલ કર્યો હતો. જે હાલના સમયમાં આ લુકમાં જોવા મળે છે.

રાખી ગુલઝાર
ફિલ્મમાં ધર્મવીરની માનો રોલ કર્યો હતો. બોર્ડર ફિલ્મમાં પ્રેમના રંગો પણ ખૂબ સારી રીતે બતાવવામાં આવ્યા હતા. ફિલ્મમાં ખાલી પત્નીના રોલ પર નહીં માના પાત્રમાં પણ મેહનત કરવામાં આવી હતી.

તબ્બુ
ફિલ્મમાં મેજર કુલદિપસિંહની પત્નીનો રોલ કર્યો હતો. તબ્બુની એક્ટિંગે દર્શકોનું દિલ જીતી લીધું હતું.

Read Also

Related posts

વૈજ્ઞાનિકોએ શોધ્યું અનોખું જીવ, જે ઓક્સિજન વગર પણ રહી શકે છે જીવિત

pratik shah

ધર્મનિરપેક્ષતા એટલે લઘુમતીની આળપંપાળ નહીં, નીતિન ગડકરી આવ્યા મોદી સરકારના બચાવમાં

Mayur

વધુ પેન્શન મેળવવાનો રસ્તો થઇ ગયો સાફ, લાખો પેન્શન ધારકોને મોદી સરકારે આપી હોળીની ભેટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!