અમદાવાદના નારોલમાં એક જ રાતમાં 15થી વધુ દુકાનોના તાળા તૂટ્યા છે. જેના કારણે મુશ્કેલીમાં મુકાયેલા વેપારીઓ નારોલ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. શ્રીરામ એસ્ટેટમાં ચોરીનો બનાવ બન્યો છે. અંદાજે ચારેક લાખ રૂપિયાની ચોરી થઈ હોવાની આશંકા છે. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
READ ALSO

- ખાસ વાંચો/ તમારો ચહેરો અને અવાજ નક્કી કરશે તમે કેટલા વિશ્વાસપાત્ર છો,આ ટેસ્ટમાં ફેલ થયા તો નહીં મળે લોન
- નિમણુક/ 150 નવા IPS ઓફિસર્સને ફાળવાયા કેડર : આટલા અધિકારીઓ આપશે ગુજરાતમાં સેવા, અહીંયા જોઈ લો સંપૂર્ણ યાદી
- ખુશખબર/ 5 વર્ષ સુધી જમીન મફત, ગુજરાતના ખેડૂતોને 50 હજાર એકર જમીન મળશે, માત્ર 100થી 500 રૂપિયા ભાડુ
- ખુલી ગયા નસીબ/ સસ્તામાં ખરીદી હતી લોટરીની ટિકિટ, રકમ લેવા પહોંચ્યા તો ઉડી ગયા હોંશ
- જૂનાગઢ/ સીએમ રૂપાણીએ સાસણના વિકાસના કામોનું નું કર્યું ઈ ખાતમુહુર્ત, કોંગ્રેસના આ નેતા પણ રહ્યા હાજર