GSTV

રોજ બરોજ થતી પશુધનની ચોરીને લઈને આદિવાસીઓ વિફર્યા, પોલીસ સ્ટેશનમાં નાખ્યા ધામા

Last Updated on October 6, 2020 by

વિરમપુરમાં ઘેટા બકરાની ચોરીની ઘટનાઓને લઇને આદિવાસીઓએ આંદોલન કર્યુ હતું તે આંદોલન પોલીસ અને આદિવાસીઓની મધ્યસ્થીથી સમેટાયુ છે. પોલીસે ચોરીના મામલે 7 દિવસની ખાતરી આપી છે. મહત્વનું છે કે આદિવાસીઓએ લોકોને અગવડતા ન પડે એ હેતુથી રસ્તાઓ ખુલ્લા કરી પોલીસ સ્ટેશનમાં ધરણા યોજાયા હતા.

વારંવાર પશુધનની ચોરીઓ થતા આદિવાસીઓ વિફર્યા હતા પોલીસ સ્ટેશનમાં ધરણા યોજાતા બનાસકાંઠાના ડીવાયએસપી અને સીપીઆઈ સહિત વિરમપુર દોડી આવ્યા હતા અને આંદોલનને સમેટવા માટે આદિવાસીઓને તંત્ર દ્વારા સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે પોલીસ પેટ્રોલિંગની માંગ તેમજ હવે ચોરીઓ નહીં થાય અને ગુનેગારોને પકડવાની લેખિત માંગ માનવામાં આવે તો જ ધરણા બંધ થશે તેવી આદિવાસીઓએ માંગ કરી હતી. જે બાદ પોલીસે ચોરીના મામલે 7 દિવસની ખાતરી આપતા અંતે આંદોલન સમેટાયુ છે.

READ ALSO

Related posts

BIG NEWS / આ તારીખે રાજ્યમાં યોજાશે ગુજરાતી ભાષાની “ઉચ્ચ શ્રેણી”ની પરીક્ષા, ચુસ્તપણે કોવિડ ગાઇડલાઇનનો પાલન કરવા આદેશ

Dhruv Brahmbhatt

જલ્દી કરો! માત્ર 29 હજારમાં મળી રહ્યો છે iPhone! ઑફર જાણશો તો થઇ જશો ખુશ

Bansari

Kriti Sanon Birthday/ કૃતિ સેનન પાસે છે કરોડોની સંપત્તિ, એક ફિલ્મ માટે લે છે આટલી ફી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!