GSTV
Home » News » ભૂમાફીયાનો આંતક, સમગ્ર ઘટના થઈ કેમેરામાં કેદ

ભૂમાફીયાનો આંતક, સમગ્ર ઘટના થઈ કેમેરામાં કેદ

રાજ્યમાં ભૂમાફીયાઓનો આંતક યથાવત કોઈપણ ડર વગર બોરોટોક ચાલતા ગોરંખધંધાની ઘટના સામે આવી છે. જેમાં
અરવલ્લીના મોડાસાના કુડોલ ઘોટામાં ભુમાફીયાઓ દ્વારા ખનીજની ચોરી કરવામાં આવી રહી છે..

છેલ્લા ઘણા સમયથી બેરોકટોક કાર્ય ચાલે છે. ત્યારે કોની રહેમ નજર છે. તે એક મોટો સવાલ છે. ત્યારે આ મામલો કેટલો તૂલ પકડે છે તે જોવાનું રહ્યું.

ત્યારે આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ હતી..એક હિટાચી મશીન સહિત 10 જેટલા લોડિંગ ડમ્પરો દ્વારા ચોરી થઈ રહી છે..કોઈ પણ પ્રકારના ડર વગર ભુમાફીયાઓ બેફામ ખનીજની ચોરી કરી રહ્યાં છે…શું આ તંત્રની રહેમ નજર હેઠળ ખનીજ ચોરી થઈ રહી છે કે કેમ તેવા સવાલો ઊભા થઇ રહ્યાં છે..

READ ALSO

Related posts

સોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર

Nilesh Jethva

સ્વતંત્રતા દિવસનાં રાષ્ટ્રજોગ ભાષણ માટે PM મોદીએ લોકો પાસે સુચનો મંગાવ્યા

Riyaz Parmar

માછીમારને બંધ બોટલ માંથી મળી 50 વર્ષ જુની ચિઠ્ઠી, લખ્યો હતો આ સંદેશ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!