GSTV

VIDEO : ચિલોડાના વેપારીને પાન ખાવું પડ્યું ભારે, પાંચ લાખનો લાગ્યો ચૂનો

ગાંધીનગર પાસેના નાના ચિલોડામાં વેપારી પાસેથી પાંચ લાખની ચીલઝડપ થઈ છે. નાના ચિલોડાના ગીરીશભાઇ ગોપલાણી માધવપુરા માર્કેટમાં ડ્રાય ફ્રુટની દુકાન ધરાવે છે. ધંધાના વકરાના 5.23 લાખ સ્કૂટરની ડેકીમાં મુકીને ઘરે જતા હતા ત્યારે રસ્તામાં પાન ખાવા ઊભા રહ્યા હતા. તે બાઇક પર બુકાની અને હેલ્મેટધારી બે ગઠિયાઓ સફાઇથી ડીકી ખોલી રૂપિયા ભરેલો થેલો ઉઠાવી નાસી છૂટ્યા હતા. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જેના આધારે પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

નાના ચિલોડામાં રહેતા ગીરીશભાઇ ગોપલાણી માધવપુરા માર્કેટમાં ડ્રાય ફ્રુટની દુકાન ધરાવે છે. ધંધાના વકરાના 5.23 લાખ સ્કૂટરની ડેકીમાં મુકીને ધેર જવા રવાના થયા હતા. અને રસ્તામાં પાન ખાવા ઊભા રહ્યા હતા. તે દરમ્યાન થોડીવાર બાદ બાઇક પર બુકાની અને હેલ્મેટધારી બે ગઠિયાઓએ સફાઇથી ડીકી ખોલી રૂપિયા ભરેલો થેલો આંખના પલકારામાં ઉઠાવી છુ ગયા હતા.

READ ALSO

Related posts

ભારતમાં આ રાજ્યમાં કોરોના પોઝિટીવ દર્દીનો આંકડો 1000ને પાર, 64 લોકોના મોત

Pravin Makwana

કોરોના સામે લડવા ઋત્વિક રોશન પણ આવ્યો આગળ, આટલા લાખ લોકોને કરાવશે ભોજન

Nilesh Jethva

કોરોનાનું એપી સેન્ટર: 76 દિવસના લોકડાઉન બાદ આવતી કાલથી વુહાનને મળશે મુક્તિ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!