GSTV
Home » News » વડોદરામાં તસ્કરો બેફામ, હાર્ડવેરની દુકાનમાંથી કરી 20 લાખની ચોરી

વડોદરામાં તસ્કરો બેફામ, હાર્ડવેરની દુકાનમાંથી કરી 20 લાખની ચોરી

વડોદરાના વાડી વિસ્તારમાં તસ્કર બેફામ બન્યા છે. અહીં આવેલી એક હાર્ડવેરની દુકાનમાંથી તસ્કરોએ રોકડ અને દાગીના સહિત કુલ 20 લાખની ચોરી કરી છે. મહત્વની વાત એ છે કે, જ્યા ચોરી કરવામાં આવી છે. એ દુકાન પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટર દુર આવેલી છે. રાત્રીના સમયે ત્રાટકેલા તસ્કરો રોકડ સહિત દાગીના લઈને ફરાર થઈ ગયા હતા. પોલીસ શહેરમાં ગરબાના બંદોબસ્તમાં વ્યસ્ત છે તેનો લાભ લઈને શહેરમાં તસ્કરો બેફામ બન્યા છે.

 

Related posts

શું રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફને હટાવવાની તૈયારી થઈ રહી છે, બીસીસીઆઈએ આપ્યો આ સંકેત

Nilesh Jethva

મોનસુનમાં આ વસ્તુનુ ધ્યાન રાખશો તો રહેશો બીમારીઓથી દુર

Kaushik Bavishi

દેશમાં એક તરફ વરસાદી માહોલ, જ્યારે ગુજરાતના આ જિલ્લામાં મેઘ માટે તરસે છે જગતનો તાત

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!