GSTV

સાયલા : બેંક ઓફ બરોડા બેંકના એટીએમમાંથી 10 લાખથી વધુની ચોરી થતા ચકચાર

સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના સુદામડા ગામે બેંક ઓફ બરોડા બેંકના એટીએમમાંથી 10 લાખ 29 હજાર 500 રૂપિયાની લૂંટ થઇ હતી. કટરથી એટીએમ કાપીને લૂંટ ચલાવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. બેન્ક એટીએમમાં ચોરી થતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

READ ALSO

Related posts

ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગમાં પ્રથમ મુસ્લિમ વિદ્યાર્થિનીએ Ph.D કરી રચ્યો ઈતિહાસ

Nilesh Jethva

લોકડાઉન બાદ શરૂ થયેલા ટ્રાન્સપોર્ટ બિઝનેસને કર્ફ્યૂના કારણે લાગ્યું પડ્યા પર પાટુ

Nilesh Jethva

રાજકોટમાં ફરી ખેલાયો ખુની ખેલ : પ્રેમી સાથે લીવ ઈનમાં રહેતી પત્નીને પતિએ ઉતારી મોતને ઘાટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!