GSTV

ભારે કરી: પોલીસ સ્ટેશનમાં તસ્કરોએ ધાડ મારી, મેમોની બુકો જે પેટીમાં હતી, તેને જ ઉઠાવી ગયાં

Last Updated on June 19, 2021 by Pravin Makwana

અમદાવાદમાં તસ્કરો બેફામ બની રહ્યા છે, માત્ર મકાનોમાં જ નહીં પણ હવે પોલીસ સ્ટેશનમાં પણ ચોરીઓ કરી રહ્યા છે. ટ્રાફિકથી ધમધમતા શાહીબાગ અંડર બિજ પાસે પોલીસ ચોકીમાં ચોરી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

શાહીબાગ અંડરબ્રીજ પાસે આવેલી ટ્રાફિક પોલીસ ચોકીમાંથી તસ્કરો લોખંડની પેટી ઉઠાવી ગયા છે, આ પેટીમાં ટ્રાફિક નિયમન ભંગ બદલ મેમોની બુક તથા વાયરલેસ સેટની ચોરી કરી હોવાની ફરિયાદ માધુપુરા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.

READ ALSO

Related posts

IMFએ ભારતીય અર્થતંત્ર માટે ગ્રોથ રેટનું અનુમાન 3 ટકા ઘટાડયું, આવતા વર્ષ માટે અનુમાન વધારીને 8.5 ટકા કર્યું

Vishvesh Dave

આ 6 કારણે નાની ઉંમરમાં જ ખરવા લાગે છે વાળ, અહીં તમે વાંચશો હેરફૉલ રોકવાના ઘરેલુ ઉપાય

Pritesh Mehta

મહત્વના સમાચાર / LPG ગ્રાહકો હવે જાતે વિતરક પસંદ કરીને એલપીજી સિલિન્ડર ભરાવી શકશે, જો રેટિંગ ખરાબ થશે તો ડિસ્ટ્રિબ્યુટરને થશે નુકસાન

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!