GSTV
Home » News » ભરૂચમાં યુવાનોએ બંધારણની યાદી કલેક્ટરને આપી અને કહ્યું કે લોકોનો વિકાસ કરો

ભરૂચમાં યુવાનોએ બંધારણની યાદી કલેક્ટરને આપી અને કહ્યું કે લોકોનો વિકાસ કરો

ભરૂચના જાગૃત યુવાનોએ બંધારણની જોગવાઈઓના અસરકારક અમલ માટે કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. બંધારણના ભાગ 10ના અનુચ્છેદ 244 તેમજ અનુચ્છેદ 243 ભાગ 9 અન્વયે ગ્રામસભાની કામગીરી, શિડ્યુલ 5 અન્વયે જોગવાઈઓના અસરકારક અમલની માંગણી કરી હતી. આવેદનપત્રમાં આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે અંદાજપત્રમાં 60 હજાર કરોડનો ખર્ચ કરવાની વાર્ષિક જોગવાઈ છે. છતાં પણ તે વાપરવામાં આવતી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. સાથો સાથ પ્રજાને લાભ મળી શકે એ માટે એડવાઈઝરી કાઉન્સીલની રચના તેમજ રાજ્યપાલ ભવનમાં અલગ વિભાગ શરૂ કરવામાં આવે તેવી માંગ કરાઇ હતી.

Related posts

જો આ થયું તો વિશ્વમાં મોદીની ખરડાશે આબરૂ, રૂપાણી સરકાર માટે છે મોટી ચેલેન્જ

Mansi Patel

વડોદરા ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે એવી હાલત, વધુ એક ધારાસભ્યની નારાજગી આવી સામે

Mansi Patel

ટ્રંપનાં આગમન પહેલાં રૂપાણી સરકારની મોટી રાહત, આ આંદોલન સમેટાઈ ગયુ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!