GSTV
Home » News » VIDEO : પ્રાંતિજમાં બકરાની બબાલમાં યુવકે જીવ ખોયો, પોલીસે ફરિયાદ પણ ન લીધી

VIDEO : પ્રાંતિજમાં બકરાની બબાલમાં યુવકે જીવ ખોયો, પોલીસે ફરિયાદ પણ ન લીધી

ગાંધીનગર જીલ્લાના દહેગામ તાલુકાના બે યુવાનોને બકરું માર્યાનો આરોપ મુકીને ઢોર માર માર્યા હોવાનો વીડિયો વાઈરલ થયો છે. તો સામે મરેલા બકરાની નક્કી કરેલી કિંમતના ચુકવી ન શકનાર યુવાને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી છે. નોંધનીય છે કે મૃતકના પરિવારજનોના જણાવ્યાંનુસાર મૃતકે પ્રતિજ પોલીસ સ્ટેશને ફરિયદ નોધાવા માટે ત્રણથી ચાર ધક્કા ખાધા હતા.

પણ પ્રાંતિજ પોલીસે કોઈ જ ફરિયાદ નોંધી ન હતી. માર મારવાની જઘન્ય ઘટના બનવામાં આરોપી પ્રાંતિજ તાલુકાના હોવા છતાં પ્રતિજ પોલીસે ફરિયાદ ન નોંધતા અંતે દહેગામ પોલીસે ફરિયાદ નોંધી હતી. અને આજે પ્રાંતિજથી ૮ આરોપીની ધરપકડ કરીને દહેગામ પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

ઓટો સેક્ટરમાં મંદીના કારણે ગાડીઓના પાર્ટ્સ સપ્લાય કરતી 400 કંપનીઓને 10 હજાર કરોડનું નુકશાન

Arohi

સીએમ વિજય રૂપાણી સહિત ગુજરાતના નેતાઓએ અરૂણ જેટલીને શ્રદ્ધાંજલી અર્પણ કરી

Mayur

વેસ્ટ ઈન્ડિઝનો દ્રવિડ : ભારત સામે 1 કલાક 35 મિનિટ બેટીંગ કરી પણ એક રન ન કર્યો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!