GSTV

આખલાનો સેક્સ પાવર વધારતી દવા ખાધી યુવકે, આખરે ડોક્ટરોએ સર્જરી કરવી પડી

શારીરિક સંબધ બનાવવામાટે લોકો ખબરનહી શું શું જુગાડ કરે છે. ક્યારેક આ જુગાડ જીવલેણ સાબિત થઈ શકે છે. ત્યારે આવોજ એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે.

જેમાં મેક્સિકોનાં શહર રીનોસાથી. એક માણસને સાંડોને ઉતેજીત કરવાવાળી દવા ખાધી હતી. ત્યાર પછી તેને ત્રણ દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. તેની હાલત એટલી હદે ખરાબ થઈ ગઈ કે ડોક્ટરોને તેનાં ગુપ્તાંગની સર્જરી કરી પડી હતી.

આ શખ્સને એક 30 વર્ષીય મહિલા સાથે શારિરીક સંબધ બનાવવા માટે મેક્સિકોમાં સાંઢોને ઉતેજીત કરવાવાળી દવા ખાધી લીધી હતી. ત્યાર પછી તેની હાલત એટલી ખરાબ થઈ કે તેને ઉતેજિતા અવસ્થામાં જ હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. આ શખ્સ સતત ત્રણ દિવસ સુધી ઉતેજિત અવસ્થામાં રહ્યો હતો. જ્યારે તેની હાલતમાં સુધારો ના થયો કે તેનાં ગુપ્તાંગની સર્જરી કરવામાં આવી હતી. ત્યાર પછી તેને આરામ મળ્યો હતો.

આ શખ્સને રીનોસ શહેરનાં સ્પેશલાઈઝ્ડ હોસ્પિટલ નબંર 270માં દાખલ કરવામાં આવ્યો હતો. તેણે જે દવા ખાધી હતી તે દવા વેરાક્રૂઝ નામની જગ્યાએથી લાવ્યો હતો. આ દવાને મેક્સિકોનાં ખેડૂતો સાંઢને ત્યારે સેવન કરાવે છે કે તેમને ગાયો સાથે પ્રજનનની ક્રિયા કરાવવાની હોય ત્યારે કરાવે છે. આ દવાનાં ઉપયોગથી એક સાંઢ ઘણી બધી ગાયોને ગર્ભ ધારણ કરાવી શકે છે.

READ ALSO

Related posts

શાહરૂખ ખાનના નજીકના મિત્ર અને બોલિવુડના આ દિગ્ગજ ફિલ્મ પ્રોડ્યુસરનો Corona રિપોર્ટ પોઝિટીવ

Arohi

જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં ઘટી ઐતિહાસિક ઘટના, સિંહણે એક સાથે 6 બચ્ચાને જન્મ આપ્યો

Pravin Makwana

જલ્દી કરો! શુ તમે પણ PF ના પૈસા ડબલ કરવા માગો છો ? તો મળી રહી છે છેલ્લી તક

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!