GSTV
Home » News » જગતના તાતને બિયારણ માટે પડે છે મુશ્કેલી, હકનું ખાતર ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે વેચાણનો થયોપર્દાફાશ

જગતના તાતને બિયારણ માટે પડે છે મુશ્કેલી, હકનું ખાતર ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે વેચાણનો થયોપર્દાફાશ

જગતના તાતને બિયારણ માટે મુશ્કેલી પડે છે. ત્યારે ખેડૂતોનાં હકનું ખાતર બહાર વેચાતું હોવાની ઘટના સામે આવી છે. હિંમતનગરમાં ખેડૂતોના હકનું ખાતર ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે વેચાતું હોવાનો પર્દાફાશ થયો છે. જ્યારે પીપલોદી ગામ પાસેથી 620 બેગ ખાતર ઝડપાયુ છે.

ખેડૂતોને સબસીડીમાં મળતુ રૂપિયા 266નુ ખાતર રૂપિયા 1 હજાર 200મા બારોબાર વેચવામાં આવી રહ્યુ હતુ. કોઇને શંકા ન જાય તે માટે સરકારી બેગોમાથી ખાતર કાઢી અન્ય બેગોમાં ભરવામા આવતુ હતુ..ખેતીવાડી વિભાગે દરોડા પાડી ખાતરનો કબ્જો મેળવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

READ ALSO

Related posts

રાજકોટમાં રોગચાળાના કારણે મૃત્યું પામેલા બે બાળકો પર ધારાસભ્યની ફિલોસોફી, ‘જીવન-મરણ તો ભગવાનના હાથમાં છે’

Mayur

આ બે કંપનીએ ફાડ્યો માર્વેલ સાથે છેડો, હવે સ્પાઈડર મેન જોવા મળશે કે નહીં ?

Arohi

પી. ચિદંબરમને આજે કોર્ટમાં રજૂ કરશે CBI, કરી શકે છે રિમાન્ડની માગ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!