GSTV
Home » News » દુનિયાની 6 નદીઓ અસ્થાયી કટોકટીનો સામનો કરી રહી છે ગુજરાતની એક નદીનો પણ સમાવેશ

દુનિયાની 6 નદીઓ અસ્થાયી કટોકટીનો સામનો કરી રહી છે ગુજરાતની એક નદીનો પણ સમાવેશ

ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા નદી આજે પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહી છે. નર્મદા અસ્થાયી કટોકટીનો સામનો કરતી દુનિયામાં છ મુખ્ય નદીઓમાં એક હોવાનો ચોંકવાનારો અહેવાલ અમેરિકાની એક સંસ્થાએ આપ્યો છે.

નર્મદા ડેમના 110 કિલોમીટરના નીચાણવાસમાં 10 વર્ષમાં નદીના પ્રવાહમાં 37 ટકાનો ઘટાડો થયો છે. આ ચોંકાવનારો આંકડો સંશોધનમાં સામે આવ્યો છે. ત્યારે હવે સરકારે ક્યારે નર્મદામાં નીર છોડવા તત્પરતા દાખવે છે તે જોવું રહ્યું.

ભરુચ અને નર્મદા જિલ્લામાં છેલ્લા ચાર વર્ષથી સુકી ભઠ્ બનતી નદી અને ખારાશના કારણે આઠ લાખ લોકોનું જીવન ધોરણ બગડ્યુ છે. જળ,જમીન સાથે લોકોનું જીવન પ્રભાવિત થઈ રહ્યું છે. ખેતી, ઉદ્યોગ, જળચર સાથે આરોગ્ય પર પણ ખતરો ઉભો થયો છે. અને દરિયાના પાણીનું નદીમાં મિશ્રણ થઈ રહ્યુ છે. તો વળી, શિયાળામાં પણ નદી સુકીભઠ્ઠ બની રહી છે.

READ ALSO

Related posts

આતંકવાદી રાજ્યમાં ઘુસ્યા હોવાના ઈનપુટને લઈને સમગ્ર રાજ્યમાં હાઈ એલર્ટ

Mansi Patel

કોડીનારના દરિયાકિનારે નિર્માણ પામી રહેલાં પોર્ટને NGTનો ઝટકો

Mansi Patel

ટીમ ઇન્ડિયાનો નવો અવતાર, નામ-નંબર વાળી જર્સી સાથે પહેલીવાર ટેસ્ટ રમશે ‘વિરાટ બ્રિગેડ’

Bansari
Do NOT follow this link or you will be banned from the site!