રાજકોટમાં વોર્ડ નં-13માં કોર્પોરેટરના પતિશ્રી આવ્યા સામે, કરી નાખ્યું આ કામ

રાજકોટમાં વોર્ડ નંબર 13માં મહાનગરપાલિકાના અધિકારીઓને શરમાવતો કિસ્સો સામે આવ્યો છે. વોર્ડમાં ડ્રેનેજનું કામ યોગ્ય ન થતાં કોંગ્રેસના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરના પતિએ ગટર સાફ કરી હતી. કોર્પોરેટર જાગૃતિબેનના પતિ પ્રભાતભાઇ ડાંગર જાતે ગટર સાફ કરવા ઉતર્યા હતા. પ્રભાતભાઇ ડાંગરના ગટર સાફ કરતા ફોટા હાલ વાયરલ થઇ રહ્યા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter