GSTV
Home » News » ગોંડલના ગુંદાળા ગામે STના મહિલા કંડક્ટર અને વિદ્યાર્થીઓ આવ્યા સામ-સામે, ઉઠી આંગળીઓ

ગોંડલના ગુંદાળા ગામે STના મહિલા કંડક્ટર અને વિદ્યાર્થીઓ આવ્યા સામ-સામે, ઉઠી આંગળીઓ

ગોંડલના ગુંદાળા ગામે એસટી બસના કંડક્ટર અને વિદ્યાર્થીઓ વચ્ચે બસના પાસ મુદ્દે બોલાચાલી થતા વિદ્યાર્થીઓએ રસ્તા પર ઉતરી આવી ચક્કાજામ કર્યો હતો. પાસ મુદ્દે થયેલી બોલાચાલી બાદ વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા. જેથી વિદ્યાર્થીઓએ રાજકોટ-ધોરાજી હાઈ-વે જામ કર્યો હતો.

મહત્વનું છે કે આ અગાઉ અમરેલી સહિતના જિલ્લામાં પણ વિદ્યાર્થીઓએ બસ રોકો આંદોલન ચલાવ્યું હતું, જ્યાં બસ મોડી આવતા અને અનિયમિત હોવાના કારણે વિદ્યાર્થીઓએ આ કામ કર્યું હતું. તો માણાવદર સહિત અનેક જિલ્લામાં વિદ્યાર્થીઓ બસ તંત્રના કામકાજથી નારાજ જોવા મળ્યા છે. અમરેલીના ગામડાઓમાં પણ વિદ્યાર્થીઓને બસ નહીં મળવાથી હેરાન થવાનું આવે છે. ત્યારે વધુ એક કિસ્સો તેમાં જોડાયો છે.

Related posts

Jioએ કરોડો ગ્રાહકોને આપી દિવાળીની સૌથી બેસ્ટ ગિફ્ટ, જાણશો તો ખુશ થઇ જશો

Bansari

દિવાળીમાં બધાથી હટકે લાગવું છે? જાણો કેવી કુર્તીની ફેશન છે ઇન ટ્રેન્ડ

Bansari

એક્ટિંગ શીખવવાના બહાને ગમે ત્યાં સ્પર્શ કરતો…આ એક્ટ્રેસ સાથે ન થવાનું થયું

Bansari
Do NOT follow this link or you will be banned from the site!