GSTV
Gujarat Government Advertisement

ઓહ નો/ ઉંટની સામે જઈને સેલ્ફી લેવાની ક્યારેય ના કરતા ભૂલ નહીં તો આ મહિલા જેવા થશે હાલ, હાલત બગડી ગઈ

લોકોમાં હાલ સેલ્ફી લેવાનો ક્રેઝ ખૂબ જ વધી રહ્યો છે. લગ્ન-પ્રસંગોમાં ફરવા ઉપરાંત લોકો જમતી વખતે પણ સેલ્ફી ક્લિક કરીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા હોય છે. જો કે, સેલ્ફી લેવાના ચક્કરમાં લોકો અનેક વખત કોઈ દુર્ઘટનાનો શિકાર પણ બની જતા હોય છે. સોશિયલ મીડિયામાં આવો જ એક મનોરંજક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલા ઊંટ સાથે સેલ્ફી લઈ રહી હોય છે પરંતુ તેના સાથે એક ખૂબ જ હાસ્યાસ્પદ ઘટના બની જાય છે.

Gujarat Government Advertisement

સોશિયલ મીડિયામાં મહિલાનો આ ઊંટ સાથેનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, મહિલા ઊંટ સાથે સેલ્ફી લેતી હોય છે ત્યારે ઊંટ પાંજરામાં બંધ હોય છે. પરંતુ અચાનક જ ઊંટ મહિલાના વાળને મોઢા વડે પકડીને ખેંચી લે છે. આ કારણે મહિલાના કેટલાક વાળ ખેંચાઈ જાય છે અને તે ચીસ પાડી ઉઠે છે. જો કે, ઊંટ તો મસ્તીથી મહિલાના વાળ ચાવીને ખાવા લાગે છે.

વીડિયો શેર કરવાની સાથે યુઝરે ‘ઊંટ માટે ક્વિક અને ટેસ્ટી હાઈ પ્રોટીન બ્રેકફાસ્ટ’ એવા કેપ્શન સાથે ‘સેફ્ટી ફર્સ્ટ’ હેશટેગ પણ આપ્યું છે. આ મજેદાર વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયો શેર કરવાની સાથે તેના પર રસપ્રદ કોમેન્ટ અને રિએક્શન પણ આપી રહ્યા છે. આ વીડિયો હસાવવાની સાથે જ સેલ્ફી લેવાના ચક્કરમાં સુરક્ષિતતા ન ચુકશો તેવી શીખામણ પણ આપે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

બચેલી ચાય પત્તીઓનો આ રીતે કરો ઉપયોગ, ઘણા કાર્યો થઈ જશે સરળ

Pravin Makwana

કોરોનાકાળમાં આટલી વસ્તુનું કરો સેવન, વાયરસ નજીક પણ નહીં આવે, આજે લેવાનું કરી દો શરૂ

Pravin Makwana

લૌરા જેસોર્કા(Laura Jasorka), જે તેના બધા કપડાં ઉતારી અને પર્વત પર ચઢી ગઈ

Pravin Makwana
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!