GSTV
Home » News » તે કેમ મારા મોબાઈલ નંબર બ્લોક લિસ્ટમાં મૂકી દીધો કહીને મહિલાની છેડતી કરાઇ

તે કેમ મારા મોબાઈલ નંબર બ્લોક લિસ્ટમાં મૂકી દીધો કહીને મહિલાની છેડતી કરાઇ

ઈચ્છાપોરમાં 3 દિવસ પહેલા તે કેમ મારો મોબાઇલ નંબર બ્લોક લિસ્ટ માં મૂકી દીધો છે હોવાનું કહીને બળજબરીપૂર્વક મહિલાના ઘરમાં ઘૂસીને અમદાવાદના યુવકે મહિલાને બાહોપાશમાં ચકલી તમાચો અને લાટો માર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.પોલીસ સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ ઇચ્છાપોર વિસ્તારમાં રહેતી રાની (નામ બદલ્યું છે) ના ઘરે ગઈ તારીખ 6ઠ્ઠી ના રોજ સુનીલ જેસાણી (રહે ક્રિષ્ના નગર સોસાયટી વેજલપુર અમદાવાદ) આવ્યો હતો.

બે ત્રણ તમાચા માર્યા હતા

જો કે મહિલા એ ઘરમાં આવવાની ના પાડી હતી છતાં સુનિલ તેના ઘરમાં ઘૂસી ગયો હતો અને મહિલાની મરજી વિરુદ્ધ તેનો હાથ પકડી બાહુપાશમાં જકડી લીધી હતી અને તે કેમ મારો મોબાઇલ નંબર બ્લેક લિસ્ટ માં મૂકી દીધો છે હોવાનું કે ગાળાગાળી કરી હતી.બાદમાં તેણે મહિલાને બે ત્રણ તમાચા માર્યા હતા તેમજ મહિલા અને તેણે લાતો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી છૂટ્યો હતો આ અંગે ઈચ્છાપુર પોલીસ મથકમાં મહિલાએ સુનીલ જેસાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

READ ALSO

Related posts

માનવીઓની નોકરીઓ ખાઈ જશે આ ટેકનોલોજી, વર્ષ 2024માં AI રોબોટર્સ સંભાળશે મેનેજરની જવાબદારીઓ

pratik shah

અમે એક્સપ્રેસ વે બનાવી વિમાન ઉતાર્યા, ભાજપ તેના પર સાંઢ દોડાવી રહી છે: અખિલેશ

Pravin Makwana

Phone Peએ લોન્ચ કર્યુ ATM ફીચર, નજીકના સ્ટોર પર જઈને 1,000 રૂપિયા સુધીની કેશ વિથડ્રો કરી શકશે યુઝર્સ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!