GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

નંબર બ્લોક કરી દેતા ગુસ્સે ભરાયેલા યુવાને મહિલાના ઘરમાં જઈ બાહોપાશમાં જકડી લીધી અને….

ઈચ્છાપોરમાં 3 દિવસ પહેલા તે કેમ મારો મોબાઇલ નંબર બ્લોક લિસ્ટ માં મૂકી દીધો છે હોવાનું કહીને બળજબરીપૂર્વક મહિલાના ઘરમાં ઘૂસીને અમદાવાદના યુવકે મહિલાને બાહોપાશમાં ચકલી તમાચો અને લાટો માર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.

પોલીસ સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ ઇચ્છાપોર વિસ્તારમાં રહેતી રાની (નામ બદલ્યું છે) ના ઘરે ગઈ તારીખ 6ઠ્ઠી ના રોજ સુનીલ જેસાણી આવ્યો હતો.જો કે મહિલા એ ઘરમાં આવવાની ના પાડી હતી છતાં સુનિલ તેના ઘરમાં ઘૂસી ગયો હતો અને મહિલાની મરજી વિરુદ્ધ તેનો હાથ પકડી બાહુપાશમાં જકડી લીધી હતી અને તે કેમ મારો મોબાઇલ નંબર બ્લેક લિસ્ટ માં મૂકી દીધો છે હોવાનું કે ગાળાગાળી કરી હતી.

બાદમાં તેણે મહિલાને બે ત્રણ તમાચા માર્યા હતા તેમજ મહિલા અને તેણે લાતો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી છૂટ્યો હતો આ અંગે ઈચ્છાપુર પોલીસ મથકમાં મહિલાએ સુનીલ જેસાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

READ ALSO

Related posts

સરકારે મકાન તોડી પાડ્યું તો માથાફરેલ માલિકે મચાવી તબાહી, બસ અથડાવી 21ને મોતને ઘાટ ઉતાર્યા

Bansari

Vodafone-Airtelને ઇન્ટરનેટની હાઇ સ્પીડનો દાવો ભારે પડ્યો, આ પ્લાન પર ટ્રાઇએ મૂક્યો પ્રતિબંધ

Bansari

ચાર ગુનેગારોની ‘અનોખી’ દોસ્તીની કહાની છે યારા, જુઓ વિદ્યુત જામવાની આ ફિલ્મનું દમદાર ટ્રેલર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!