ખેડૂત પરિવારના પુરુષે નહીં પણ મહિલાએ ઝેરી દવા પીને કર્યા આપઘાત, આ છે કારણ

જામનગરમાં પાક નિષ્ફળ જતા મહિલાએ આપઘાત કર્યો હતો. લાલપુરમાં મહિલાએ ચિઠ્ઠી લખી ઝેરપીને આપઘાત કર્યો હતો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter