GSTV

ગુજરાત વિધાનસભાનું શિયાળુ સત્ર તોફાની બનવાનાં સંકેત, કોંગી ધારાસભ્યો સત્રની ચર્ચા અને વિધાનસભા ઘેરવા પર કરશે ચર્ચા

વિધાનસભા

સોમવારથી શરૂ થઈ રહેલા વિધાનસભા સત્રને લઈને આજે સાંજે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે કોંગી ધારાસભ્યોની બેઠક પણ આયોજિત થઈ છે. .જેમાં સત્રની ચર્ચા અને વિધાનસભા ઘેરવા પર ચર્ચા થશે.

પરેશ ધાનાણી અને અમિત ચાવડાની અધ્યક્ષતામાં આયોજિત બેઠકમાં વિધાનસભા ઘેરાવ અંગે ધારાસભ્યોની જવાબદારીની પણ સમીક્ષા થશે. સોમવારથી ગુજરાત વિધાનસભા સત્રનુ ટૂંક મળવા જઈ રહ્યુ છે.

જેમાં રસ્તાઓ મુદ્દે સરકારને ગૃહમાં ઘેરશે તેવુ કોંગ્રેસે આયોજન કર્યુ છે. સોમવારે કોંગ્રેસ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાર્થીઓને સાથે રાખીને વિધાનસભાનો ઘેરાવ કરશે. ત્રિદિવસીય સત્રના ત્રીજા દિવસે કોંગ્રેસ બિનસચિવાલય પરીક્ષા રદ કરવામાં આવે તેવી ફ્લોર પર માંગ કરશે.

READ ALSO

Related posts

VIDEO: આખરે આ વીડિયોમાં એવું તે શું છે કે લાખો લોકો જોઈ રહ્યા છે, તમે પણ જુઓ અને નક્કી કરો આ ભાઈનો પ્લાન શું છે !

Pravin Makwana

આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પરનો પ્રતિબંધ 31 ઓક્ટોબર સુધી લંબાયો, DGCAએ બહાર પાડ્યો સર્કુલર

Mansi Patel

VIDEO: મહિલાના ઘરમાં નિકળ્યો બે મોઢાવાળો સાપ, અહીં આ વીડિયોમાં જુઓ દુર્લભ પ્રજાતિનો જીવ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!