GSTV

પત્ની પતિને ઈમ્પ્રેસ કરવા માટે આવા કપડા પહેરીને બેડ પર રાહ જોતી હતી, પછી પતિએ આવીને….

Last Updated on January 3, 2019 by Karan

આ ફેશન ક્યારેક માણસોનું જીવવું હરામ કરી દેશે એનો એક તાજો દાખલો સામે આવ્યો છે. ફેશન હંમેશા સમજણથી કરવી જોઈએ. જો સમજણ વગર ફેશન કરવામાં આવે તો તમારી સાથે પણ આવી ઘટના ઘટી શકે છે. આ ઘટના ઓસ્ટ્રેલિયામાં બની છે. પતિને રિઝવવા માટે પત્નીએ એક અલગ ડિઝાઈનનો ડ્રેસ પહેર્યો હતો. તેને એમ હતું કે પતિ તેનાથી આકર્ષિત થશે. જોકે પત્ની પતિ જેવો ઘરમાં આવ્યો કે તેણે પત્નીના પગ તોડી નાખ્યા હતા.

આ ઘટના ઓસ્ટ્રેલિયાની છે. વાત એવી છે કે એક પત્નીએ પોતાના પતિને ઇમ્પ્રેશ કરવા માટે સાંપ જેવા દેખાતા સ્ટોકિંગ્સ (લાંબા મોજા)ના વસ્ત્રો પહેર્યા હતા. આ અજીબ લાગતા વસ્ત્રો પહેરીને તે બેડ પર આરામ ફરમાવી રહી હતી. પતિ ઘરમાં આવ્યો તો તેણે આ ડ્રેસને સાપ સમજી લીધો હતો. આ કારણે બેઝબોલથી તેની પિટાઈ શરુ કરી દીધી હતી. ધોલાઈ કરતા પત્નીને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.

પતિને બાદમાં ખબર પડી હતી કે આ સાપ ન હતો પણ પોતાની પત્નીના પગ હતા. તસવીરમાં જોતા તેના વસ્ત્રો સાપ જેવા જ લાગે છે. જેના કારણે તે પત્નીના પગને સાપ સમજી બેઠો હતો. અને પત્નીનાં કારણ વગર જ પગ તુટી ગયો અને ખાટલામાં દિવસો ગુજારવા પડે છે.

READ ALSO

Related posts

ધડાકો/ રોહિત શર્માને વાઇસ કેપ્ટન પદેથી હટાવવાની પ્લાનિંગ કરી રહ્યો હતો વિરાટ કોહલી, થયો આ ચોંકવાનારો ખુલાસો

Bansari

ફ્રેશ મંત્રીમંડળ: ગઢડાના આત્મારામ પરમાર છેલ્લી ઘડીએ મંત્રીની રેસમાંથી બહાર થયા, ત્રણ દિવસથી ધામા નાખીને બેઠા હતા સમર્થકો

Pravin Makwana

પક્ષપલ્ટો કરી ભાજપમાં આવનારાને ઘી કેળા: BJPના સંનિષ્ઠ ધારાસભ્યોને સાઈડમાં કરી નાખ્યા, આંતરિક ગણગણાટ વધ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!