GSTV
Home » News » પતિ છે માનસિક વિકૃત કરે છે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, અમદાવાદના કરોડપતિ બિઝનેસમેન સામે પત્ની પોલીસ સ્ટેશન પહોંચી

પતિ છે માનસિક વિકૃત કરે છે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, અમદાવાદના કરોડપતિ બિઝનેસમેન સામે પત્ની પોલીસ સ્ટેશન પહોંચી

અમદાવાદના વસ્ત્રાપુરમા પૈસાદાર બિઝનેસમેન પતિનો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. પત્નીએ પતિ દ્રારા સૃષ્ટિ વિરૂધ્ધ કૃત્ય કરતો હોવાનો આક્ષેપ કરીને ફરિયાદ નોંધાવી છે. પત્નીની ફરિયાદ બાદ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી હતી.પતિ-પત્ની વસ્ત્રાપુરના લકઝુરીયસ ફલેટમા રહે છે. 1995મા બંન્નેના લગ્ન થયા હતા.

પતિની માનસિકતા વિકૃત થઈ હતી

24 વર્ષના લગ્ન જીવનમા પતિની માનસિકતા વિકૃત થઈ હતી અને પતિ દારૂના રવાડે ચઢી ગયો હતો. પતિ તેની સાથે મારઝુડ પણ કરતો હતો. આ ઉપરાંત તેની પાસેથી રૂપિયા 19 લાખના ચેક પર સહી કરાવી દીધી હતી. પતિની માનસિકતાની સાસરીયાને રજૂઆત કર્યા છતા તેઓ તેની પર અત્યાચાર કરતા હતા. જેથી અંતે કંટાળીને પત્નીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી છે.

READ ALSO

Related posts

Bigg Boss 13માં આવશે સૌથી મોટો ટ્વિસ્ટ, આ બંને કન્ટેસ્ટન્ટસનાં બિગબૉસના ઘરમાં જ થશે લગ્ન

Bansari

બેન્કોને એટીએમથી ચૂનો લગાવવાની આ ઠગોએ અપનાવી હતી નવી રીત, આ એક જ ભૂલે ફોડ્યો ભાંડો

Arohi

પીએમ મોદી કે કોવિંદનો ફોટોગ્રાફ ઉપયોગ કરતાં રાખજો સાવચેતી, 6 મહિનાની જેલની સજાની છે જોગવાઈ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!