GSTV
Gujarat Government Advertisement

ઠંડીથી પરેશાન ગુજરાતવાસીઓને મળશે રાહત, હવામાન વિભાગે કરી આ આગાહી

Last Updated on February 11, 2020 by

રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી દિવસોમાં પવનની દિશા બદલાતા ઠંડી થી રાહત મળશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી ત્રણ દિવસમાં અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14 થી 15 ડિગ્રીની આસપાસ રહેશે. ત્યાર બાદ વધુ તાપમાન વધારો થાય તેવી આગાહી હવામાન વિભાગે છે. ઉલેખનીય છે કે છેલ્લા બે દિવસથી મિશ્રઋતુનો માહોલ જોવા મળી રહ્યુ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

હવે રસ્તા અને પુલ બનવવામાં એન્જીનીયરે નહિ રાખ્યું ક્વોલિટીનું ધ્યાન તો NHAI કરશે આ અધિકારીઓ પર કડક કાર્યવાહી

Damini Patel

મોટી દુર્ઘટના: ચીનની માર્શલ આર્ટ સ્કૂલમાં ભીષણ આગ ફાટી નિકળી, 18 લોકોના ઘટનાસ્થળે થયાં મોત

Pravin Makwana

લોકો ભરાયા: કોરોનાના ડરથી જે લોકોએ ઉકાળો પીધો છે તેમનામાં જોવા મળી રહી છે આ બિમારી, સોશિયલ મીડિયાના જ્ઞાનથી જાતે ન બનો ડોક્ટર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!