GSTV
Home » News » હવામાન વિભાગે કરી છે આગાહી, આગામી 48 કલાકમાં પડશે ભારે વરસાદ

હવામાન વિભાગે કરી છે આગાહી, આગામી 48 કલાકમાં પડશે ભારે વરસાદ

રાજ્યમાં આજે પણ વરસાદી માહોલ જામ્યો છે. સિઝનનો 117 ટકા વરસાદ વરસી ચુક્યો છે.  જોકે આગામી 48 કલાકમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને પૂર્વ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના દરિયા કિનારા વિસ્તારમાં વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે. સોમનાથ,જૂનાગઢ, અમરેલી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

Read Also

Related posts

બિનસચિવાયલય પરિક્ષા મુદ્દે NSUIએ આપ્યું બંધનું એલાન, રાજકોટમાં કાર્યકરોની ધરપકડ

Mayur

અમરેલીમાં આદમખોર દીપડાએ ખેતમજૂરનો ભોગ લીધો, સારવાર દરમિયાન થયું મોત

Mayur

‘તને PSI બનાવી દઈશ’ કહી નરાધમે 2 લાખ પડાવી દુષ્કર્મ આચર્યું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!