GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

સુરતમાં ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમની સપાટી વધી, વિયરકમ કોઝવે પર અવર-જવર માટે પ્રતિબંધ

સુરતમાં સતત ધોધમાર વરસાદ વરસ્યો છે. બપોરના બે વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીમાં 14 મિલીમીટર વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના પગલે વિયરકમ કોઝવેની સપાટીમાં વધારો થયો છે. વિયર કમ કોઝવેની સપાટી 6.05 મીટર પર પહોંચી.છે. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે. ભયજનક સપાટી પાર થઇ જતા કોઝવે પરથી અવર-જવર કરવાની મનાઇ કરવામાં આવી છે.

ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ઉકાઇ ડેમમાં પાણીની આવક છે. ઉકાઈ ડેમની સપાટી 282 ફૂટ પર પહોંચી છે. તો આ તરફ બારડોલી પંથકમાં વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા બધે પાણી પાણી થઈ ગયું હતુ. જો કે આકાશમાંથી કાચુ સોનું વરસતા ખેડૂતોના હૈયે ટાઢક થઈ છે.

READ ALSO

Related posts

મોડી રાત્રે અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

Nilesh Jethva

WHOની ચેતવણી : વેક્સીન કોઈ મેજિક ટેબ્લેટ નહીં હોય, જે કોરોના વાયરસને તાત્કાલીક જ ખતમ કરી દેશે

Nilesh Jethva

કંડલા પોર્ટમાં ઓઇલ કંપનીની ઘોર બેદરકારી, ઇમ્પિરિયસ ઓઇલ ટર્મિનલ ટેન્કમાંથી ઓઇલનો જથ્થો ઓવરફ્લો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!