ઊના ના ચાચકવડ ગામે એક ખેતર મા શિકારની શોધ મા ડાલા માથાની લટાર ની વાત સામે આવી છે. ચાચકવડ ગામે ખેતરમાં શિકારની શોધ મા આવી ચડેલ ડાલા મથાને જોવા ગામ લોકો ઉમટી પડયા હતા. ખેતરમાં કામ કરનારાઓ માટે જાણે કોઇ ગાય કે ભેંસ જેવું પ્રાણી લટાર મારતું હોય તે રીતે તેને નિહાળી રહ્યા હતા. જોકે આ વનરાજના આગમનને ખેડૂતોએ વધાવ્યું છે તેનું કારણ એછે કે ખેતર મા રહેલા ઊભા પાક ને જંગલી ભુડ અને નીલગાય જેવા પ્રાણીઓ નુકશાન કરતા હોય છે જેને આ વનરાજથી રક્ષણ મળે છે.
WATCH ALSO
- ટૂરિસ્ટની પાસે આવી ગયો ખૂંખાર વાઘ, અટકી ગયા બધાના શ્વાસ જાતે જ જોઇ લો વીડિયો
- Viral Video/ આ પ્રકારની કાર ડ્રાઇવિંગ નહિ જોઇ હોય તમે, લોકો બોલ્યા આ તો હેવી ડ્રાઇવર નીકળ્યો
- ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલ ક્લિન બોલ્ડ, ગુજરાતી ક્રિકેટરે ગર્લફ્રેન્ડ મેહા પટેલ સાથે લીધા 7 ફેરાઃ જોઈ લો ફોટો અને વીડિયો
- Ind vs NZ : ધોનીની ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં એન્ટ્રી, ખેલાડીઓને આપી સરપ્રાઈઝ, VIDEO
- વિદેશ રહેતી બહેને ભાઇના લગ્નમાં અચાનક આવી આપી સરપ્રાઇઝ, અદભૂત નજારો જોઇને તમે પણ થઇ જશો ભાવુક