GSTV
Home » News » ખુદ પર વિતે તો ખ્યાલ આવે : Twitterના CEOનું એકાઊન્ટ હેક થયા બાદ આ સુવિધા કરી દીધી બંધ

ખુદ પર વિતે તો ખ્યાલ આવે : Twitterના CEOનું એકાઊન્ટ હેક થયા બાદ આ સુવિધા કરી દીધી બંધ

માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરના સીઈઓ જૈક ડોર્સીનુ એકાઉન્ટ હેક થયા બાદ ટ્વિટરે ટેક્સ ટ્વિટની સુવિધા બંધ કરી છે.  જૈક ડોર્સીનુ ટ્વિટર એકાઉન્ટ સિમ સ્વૈપિંગના કારણે હેક થયુ હતુ.

આ મામલે ટ્વિટર સ્પોર્ટ ટીમે ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે, ટ્વિટરના યૂઝર્સની સુરક્ષા માટે એસએમએસ દ્વારા કરવામાં  આવતા ટ્વિટના ફિચરને બંધ કરવામાં આવ્યુ છે. આ ફિચરના કથિત ઉપયોગથી લોકોના એકાઉન્ટને હેક કરી શકાય છે.

મહત્વપૂર્ણ છે કે, જૌક ડોર્સીનું ટ્વિટર એકાઉન્ટ ગત દિવસે હેક થયુ હતુ. એકાઉન્ટ હેક થયા બાદ  હેકરે અનેક વિવાદિત ટ્વિટ કર્યા હતા. જોકે, ટ્વિટરને આ તમામ ટ્વિટને હટાવ્યા હતા. મહત્વપૂર્ણ છે કે, સીઈઓ જૈક ડોર્સીના ટ્વિટર પર ૪૨ લાખ ફોલોએર્સ છે.

Read Also

Related posts

શ્રદ્ધા કપૂર છેલ્લા 6 વર્ષથી આ બીમારીનો હતી શીકાર, હવે પડી ખબર

Kaushik Bavishi

પ્રધાનમંત્રીના જન્મદિવસ પર ભાજપની તાડામાર તૈયારીઓ, આ ત્રણ મુદ્દાને લઈ કાર્યક્રમનું આયોજન કરી રહી છે

Mayur

દેશમાં અર્થવ્યવસ્થા ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છેઃ નીતિન ગડકરી

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!