GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

ટ્યુશન સંચાલિકાની માતા ઉંઘતી રહી અને ચોર પચાસ હજાર રૂપિયા ઉઠાવી ગયા

સુરતનાં પાંડેસરા વિસ્તારમાં એક ચોરીની ઘટના સામે આવી છે. આ ચોરીની આખી ઘટના CCTVમાં કેદ થઈ છે.

સુરતના પાંડેસરાની ટ્યુશન સંચાલિકાના ઘરમાં ચોરી થઇ હતી. સંચાલિકાની માતા ઘોર નિદ્રામાં હતી તે દરમ્યાન અજાણી મહિલાએ ઘરમાં પ્રવેશ કર્યો હતો.

અને પર્સમાંથી કારીગરોને ચુકવવાની પચાસ હજારની રકમ ઉઠાવી ગઇ હતી. ઘરમાં ટ્યુશન કલાસીસ ચાલતું હતું ઘરમાં સીસીટીવી લગાડવામાં આવ્યા હતા જેમાં આ સમગ્ર ઘટના કેદ થઇ ગઇ છે. જેના આધારે સંચાલિકાએ પોલિસમાં ફરિયાદ દાખલ કરાવી છે.

READ ALSO

Related posts

લો બોલો! દંડની વસુલાત કરવા ગયેલા કર્મચારીઓને જ દુકાનદારોએ ઘેરી લીધા, આ બાબતે થઈ ઉગ્ર બોલાચાલી

pratik shah

ગુજરાતમાં 100 કોરોના ટેસ્ટમાં 11માં જોવા મળ્યો ચેપ : સ્થિતિ ભયંકર ખરાબ બની, હવે છે સાવચેતીની જરૂર

Harshad Patel

ICSE અને ISC રીઝલ્ટ બાદ આ રીતે મેળવો પોતાની ડિજીટલ માર્કશીટ, આ એપ્લીકેશન કરો ડાઉનલોડ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!