GSTV
Home » News » મોરબીમાં પાણી ભરેલી કેનાલમાં ટ્રક ખાબક્યો, ડ્રાઈવરનો આબાદ બચાવ

મોરબીમાં પાણી ભરેલી કેનાલમાં ટ્રક ખાબક્યો, ડ્રાઈવરનો આબાદ બચાવ

મોરબીના લાલપરની એક ફેકટરીમાંથી નીકળેલો ટ્રક પાણી ભરેલી કેનાલમાં ખાબક્યો હતો. કંપનીમાંથી માલ ખાલી કરી ટ્રક બહાર નીકળતો હતો ત્યારે ઘટના બની હતી. ડ્રાઈવરની ભૂલના કારણે ટ્રક કેનાલમાં પડયો હતો. જો કે ડ્રાઈવર અને ક્લીનર સમયસર બહાર આવી જતા જાન હાની ટળી હતી. હેવી ક્રેન દ્વારા ટ્રકને કેનાલમાંથી બહાર કઢાયો હતો.

READ ALSO

Related posts

ઓસ્ટ્રેલિયાના આ ઓલરાઉન્ડર ક્રિકેટરે ભારતીય ગર્લ સાથે કરી સગાઈ, ફોટો શેર કરી ફેન્સને આપ્યો ઝટકો

Ankita Trada

દિલ્હીમાં મોતનો આંક 20એ પહોંચ્યો, આ બે નેતાએ કહ્યું સરકાર સેનાને હવાલે કરે હિંસાગ્રસ્ત એરિયા

Karan

#MeToo: હોલીવુડના આ બેતાજ બાદશાહ જાતીય સતામણીના કેસમાં દોષી, અદાલતે સંભળાવી 25 વર્ષ કેદની સજા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!