GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

પંચમહાલ જીલ્લાના આદિવાસી લોકોને પ્રાથમિક સુવિધા માટે જીવ મુકવો પડે છે દાવ પર

પંચમહાલ જીલ્લાના મોરવા હડફ અને ગોધરા તાલુકા અને દાહોદ જીલ્લાના દેવગઢ બારિયા તાલુકાની સીમા વચ્ચેના આદિવાસી વિસ્તારના ગામોની વિકટ સ્થિતી છે. પંચમહાલ અને દાહોદ બંને જીલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા ૨૦ ઉપરાંત ગામોના લોકો પોતાના રોજીંદા વ્યવહાર માટે આવું જ જોખમ ખેડીને પાનમ નદીને પાર કરી રહ્યા છે.

વેપાર રોજગાર અને શિક્ષણ માટે ગોધરા અને સંતરોડ જવું પડે છે. મીરપ તેમજ આજુબાજુના ગામોમાં આવેલા ૨૦ ઉપરાંત ગામોમાં માત્ર પ્રાથમિક શિક્ષણની સુવિધા છે. જયારે માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ, આરોગ્યલક્ષી તમામ સેવાઓ માટે ગોધરા તાલુકાનો જ સહારો લેવો પડે છે.

READ ALSO

Related posts

રાજ્યમાં Coronaનો આતંક યથાવત, છેલ્લાં 24 કલાકમાં 861 પોઝીટીવ કેસ અને 15 લોકોનાં મોત

Mansi Patel

ધોરણ 10 ICSE અને ધોરણ 12 ISC નું આવતીકાલે 3 વાગે જાહેર થશે પરિણામ, છાત્રો માટે ખુશખબર

Pravin Makwana

અમેરિકા પણ હવે આયુર્વેદિક દવાઓને સહારે, ભારત અને અમેરિકામાં યોજાશે ક્લિનીકલ ટ્રાયલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!