GSTV

રાજ્યની આ શાળાના બાળકોએ કર્યો શિક્ષણનો બહિષ્કાર, જાણો શું છે મામલો

મહીસાગરની ખાનપુર આદિવાસી સમાજે શાળા પ્રવેશોત્સવ 19નો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવ્યો હતો..જાતિ પ્રમાણપત્રની માંગણી હજુ સુધી ન સંતોષાતા પ્રવેશોત્સવ બાદ તમામ સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કર્યો છે. અને ખાનપુર મામલતદાર અને જિલ્લા કલેક્ટરને માંગણી સંતોષવા માટેનું આવેદનપત્ર આપ્યું હતુ. છ મહિના પહેલા 26 દિવસ સુધી આદિવાસી સમાજના બાળકોએ પ્રમાણપત્રોની માંગણી સાથે શિક્ષણનો બહિષ્કાર કર્યો હતો.

ત્યારબાદ સરકારે સમિતિ બનાવી 15 દિવસમાં પ્રમાણપત્રો મળી જશે તેવી બાંહેધરી આપતા આંદોલન સમેટાયું હતું. પરંતુ 6 મહિના વીતી જવા છતાંય સમિતિ દ્વારા કોઈ નિર્ણય ન લેવાતા નારાજ લોકોએ સરકાર સામે બાયો ચડાવી હતી. સાથો સાથ શાળા પ્રવેશોત્સવમાં એક પણ નવા બાળકને દાખલ કરવામાં નહીં આવે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

READ ALSO

Related posts

આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પરનો પ્રતિબંધ 31 ઓક્ટોબર સુધી લંબાયો, DGCAએ બહાર પાડ્યો સર્કુલર

Mansi Patel

VIDEO: મહિલાના ઘરમાં નિકળ્યો બે મોઢાવાળો સાપ, અહીં આ વીડિયોમાં જુઓ દુર્લભ પ્રજાતિનો જીવ

Pravin Makwana

તસ્વીરોમાં દુનિયા ફરો/ 2019 અને 2020 વચ્ચેનું અંતર તસ્વીરોમાં, ફરવાના શોખિન લોકોની લોકડાઉનમાં થઈ આવી હાલત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!