GSTV
Home » News » સાવધાન! અમદાવાદના યાત્રાળુ સાથે ટુર સંચાલકે 36 કલાક સુધી…

સાવધાન! અમદાવાદના યાત્રાળુ સાથે ટુર સંચાલકે 36 કલાક સુધી…

અમદાવાદના કૃષ્ણનગરમાં 35 જેટલા યાત્રાળુઓ સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. યાત્રાળુઓ પાસેથી 22 હજારની મોટી રકમ લઈને પણ ટુર સંચાલકોએ કોઈ સુવિધા કરી ન હોવાનો આક્ષેપ યાત્રાળુઓએ લગાવ્યો હતો. યાત્રાળુઓમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન હતા. પરંતુ ટુર સંચાલકોએ યાત્રાળુઓને 36 કલાક સુધી રસ્તા પર રઝળતા મુક્યા હતા અને રહેવા જમવાની પણ કોઈ વ્યવસ્થા ન કરી હોવાનો આક્ષેપ યાત્રાળુઓએ લગાવ્યો છે.

READ ALSO

Related posts

પાકિસ્તાનના લોકોની મુશ્કેલીનો અંત આવતો નથી, બીજી બાજુ મોંઘવારી કૂદકેને ભૂસકે વધી રહી છે

Dharika Jansari

અમદાવાદમાં મચ્છરોના બ્રીડિંગ મળી આવતા 16 હોસ્પિટલો સહિતના 36 એકમો દંડાયા

Mayur

એમેઝોને ભૂલથી ૧૩,૦૦૦ ડોલરનો કેમેરા લેન્સ માત્ર ૯૪ ડોલરમાં વેંચ્યો!

Mayur
Do NOT follow this link or you will be banned from the site!