GSTV
Home » News » સરકાર દ્વારા શાળા મર્જ કરવાના નિર્ણય સામે ઉઠ્યા વિરોધના સૂર

સરકાર દ્વારા શાળા મર્જ કરવાના નિર્ણય સામે ઉઠ્યા વિરોધના સૂર

રાજ્ય સરકારે જે શાળામાં ઓછા વિદ્યાર્થીઓ છે તેવી શાળાને મર્જ કરવાના નિર્ણયનો કર્યો છે. આ નિર્ણયનો મહેસાણા જીલ્લા સમિતિના ચેરમેને વિરોધ દર્શાવ્યો છે. મહેસાણા જિલ્લામાં આવી 104 શાળાઓ બંધ થવા જઈ રહી છે. 104 શાળાઓ બંધ થવાથી 224 શિક્ષકો વધમાં પડશે. 104 શાળાઓ મર્જ થવાથી શાળાનું રિજલ્ટ સહીત શાળાના ડ્રોપ આઉટ રેસિયોમાં વધારો થશે.

આ શાળાઓ બંધ નહીં કરવા સીએમને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. જો યોગ્ય દરકાર નહીં લેવામાં આવે તો મહેસાણાથી એક આંદોલન સરકારને સહન કરવું પડશે. તેવી ચીમકી ઉચ્ચારી હતી. મતદાન માટે પણ એક શાળા હોવી જોઇએ જો શાળા જ નહી હોય તો લોકો મતદાન કરવા ક્યાં જશે તેવા સરકાર સામે સવાલો કર્યા હતા.

READ ALSO

Related posts

નવા નાણાકીય વર્ષથી બદલાઈ જશે ટેક્સ સાથે જોડાયેલાં 4 નિયમો, જાણો તમારી ઉપર શું થશે અસર?

Mansi Patel

PM MODIની મન કી બાત : ઈસરો, મહિલા સશક્તિકરણ, સંસ્કૃતિ અને હુનર હાટના લિટ્ટી ચોખાની કરી વાત

Mayur

પોસ્ટ ઓફિસમાં ખોલાવ્યુ છે સેવિંગ, PF અથવા સુકન્યા ખાતું તો જાણી લો તેના નવા નિયમો વિશે…

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!