GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

સૌરાષ્ટ્રના દરિયા કિનારે તોફાની પવનનો ખતરો વધ્યો, દ્રારકા, પોરબંદર પર લગાવાયું નંબર 3નું સિગન્લ

નિસર્ગ વાવાઝોડા

વાયુ વાવાઝોડાનો ખતરો ભલે ટળ્યો હોય પરંતુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે તોફાની પવનોનો ખતરો વધ્યો છે. અરબસાગરમાં ઉત્તર-પશ્ચિમમાં આગળ વધી રહેલા ચક્રવાતને કારણે સૌરાષ્ટ્રના બંદરો દરિયાકાંઠા વિસ્તારોમાં એલર્ટ અપાયું છે. કંડલા, પોરબંદર અને દ્વારકા બંદર પર બે નંબરનું સિગ્નલ હટાવીને ત્રણ નંબરનુ સિગ્નલ લગાવાયું છે.

જાફરાબાદ બંદર પર પણ બે નંબરનું સિગ્નલ હટાવીને ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે. સવારથી જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે તેજ ગતીએ પવન ફૂંકાઈ રહ્યો છે. મહત્વનું છે કે 12 અને 13 જૂને વાયુ વાવાઝોડાનો ભારે ખતરો તોળાયો હતો ત્યારે મોટાભાગના તમામ બંદરો પર અતિ ભયજનક ગણાતા નવ નંબરના સિગ્નલ લગાવાયા હતા.

અને બાદમાં ખતરો ટળી જતાં તમામ બંદરો પર બે નંબરના સિગ્નલ લગાવાયા હતા. પરંતુ હવે વાયુ વાવાઝોડાએ યુ-ટર્ન લીધો છે અને તે કચ્છ તરફ આગળ વધી રહ્યું છે. અને તેને કારણે સૌરાષ્ટ્રના દરિયાકિનારામાં કરંટ વધ્યો છે. અને ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે.

READ ALSO

Related posts

કોરોના વાયરસની તપાસ માટે WHOની ટીમ જશે ચીન, પ્રભાવિત દેશો છૂપાવી રહ્યાં છે આંકડાઓ, આપી આ ચેતવણી

Mansi Patel

ગીર સોમનાથ : સતત બે કલાકથી વરસી રહેલા વરસાદથી આંબખોઈ નદીમાં આવ્યું ઘોડાપૂર

Nilesh Jethva

રાજૌરીમાં સર્ચ ઓપરેશન દરમિયાન સેનાને મળી સફળતા, હથિયારોનો મોટ જથ્થો ઝડપી પાડ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!