GSTV

અમદાવાદમાં સૌ પ્રથમવાર તાપમાન 44 ડિગ્રીને પાર, રાજ્યમાં સૌથી વધુ તાપમાન નોંધાયું આ શહેરમાં

Last Updated on May 21, 2020 by

ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જેમાં સિઝનમાં સૌપ્રથમ વખત અમદાવાદ શહેરનું તાપમાન 44 ડીગ્રીને પાર કરી ગયુ છે. આજે ગુજરાતમાં સૌથી વધુ 44.9 ડીગ્રી તાપમાન ડીસામાં નોંધાયુ, તો સુરેન્દ્રનગરનું તાપમાન 44.6 ડીગ્રી તાપમાન નોંધાયુ.. અમદાવાદમાં 44.1 ડીગ્રી તાપમાન નોંધાયુ, તો રાજકોટમાં 42.8 ડીગ્રી તાપમાન નોંધાયુ છે. ત્યારે નજર કરીએ રાજયના મહત્વના શહેરોના તાપમાન પર.

કાળઝાળ ગરમી

  • અમદાવાદમાં સૌ પ્રથમ વખત તાપમાન ૪૪ ડીગ્રીને પાર
  • સૌથી વધુ ૪૪.૯ ડીગ્રી તાપમાન ડીસામાં નાંધાયુ
  • સુરેન્દ્રનગરનું તાપમાન ૪૪.૬ ડીગ્રી નાંધાયુ
  • અમદાવાદમાં ૪૪.૧ ડીગ્રી, કંડલા એરપોર્ટ ખાતે ૪૪.૨ ડીગ્રી તાપમાન નાંધાયુ
  • ગાંધીનગરમાં ૪૪ ડીગ્રી તાપમાન નાંધાયુ

રાજ્યમાં ઉત્તર-પશ્વિમના પવન ફૂંકાતા હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે કચ્છમાં હીટવેવનું પ્રમાણ જોવા મળશે. રાજ્યભરમાં ગરમીનું જોર વધતુ જાય છે અને ત્યારે ઉત્તર-પશ્ચિમના પવનના કારણે કચ્છ સહિતના વિસ્તારમાં હિટવેવની આગાહી કરવાં આવી છે.

READ ALSO

Related posts

Constipation દૂર કરવા માટે મંગાવી હતી EEL, હાલત બગડી તો કરાવવી પડી સર્જરી

Pritesh Mehta

IND vs SL / શ્રીલંકાએ ભારતને 4 વિકેટે હરાવ્યું, છેલ્લી ઓવર સુધી પહોંચી હતી મેચ: સીરીઝ 1-1થી સરભર

Zainul Ansari

પ્રાઇવસી / Instagramએ આ યુઝર્સ માટે કર્યા મોટા ફેરફાર, તમે પણ તેમા સામેલ તો નથી ને! એકવાર કરી લો ચેક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!