GSTV

રાજ્યમાં ગરમીનો કહેર યથાવત, 5 શહેરમાં પારો 43 ડીગ્રીને પાર

Last Updated on May 29, 2019 by

રાજયભરમાં આજે બુધવારનો દિવસ કાળઝાળ ગરમી અને બફારાનો દિવસ સાબિત થયો હતો. આજે રાજ્યમાં સૌથી વધુ ગરમી 44.7 ડીગ્રી ગરમી કંડલા એરપોર્ટ ખાતે નોંધાઇ હતી. તો ગાંધીનગરમાં 44.4 ડીગ્રી, અમદાવાદમાં 44.3 ડીગ્રી અને સુરેન્દ્રનગરમાં 44 ડીગ્રી તાપમાન નોંધાયુ હતું.

El Nino

ત્યારે વાત કરીએ સમગ્ર ગુજરાત રાજ્યની તો કુલ 5 શહેરોનું તાપમાન 43 ડીગ્રીને પાર કરી ગયુ છે. ત્યારે હજુ આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે તેવી આગાહી કરાઇ રહી છે. ત્યારે ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકો એક જ વાત કરી રહ્યા છેકે આ વખતે ગરમી ક્યાં પહોંચશે.

READ ALSO

Related posts

ઝાટકણી/ રાજકીય નેતાઓ ઇન્જેકશન વહેંચે તો તેની સામે પગલાં કેમ નથી લેવાતા? રેમડેસિવિર ઇન્જેક્શન મુદ્દે હાઇકોર્ટનો રૂપાણી સરકારને તીખો સવાલ

Bansari

7 દિવસમાં તૈયાર થઇ જશે ફસલ! બાલકનીથી લઇ બેડરૂમ સુધી ઉગાડી શકો છો, લાખોની થશે કમાણી

Damini Patel

મેઘ મલ્હાર/ રાજ્યમાં વરસાદ બાદ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યુ, ગુજરાતના આ મિનિ કાશ્મીરમાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં

Bansari
Do NOT follow this link or you will be banned from the site!