GSTV

છઠ્ઠા પગાર પંચ મુજબ પગાર મેળવતા શિક્ષકોને લાગી લોટરી, મોંઘવારી ભથ્થામાં કરાયો વધારો

Last Updated on January 21, 2020 by

છઠ્ઠા પગાર પંચ મુજબ પગાર મેળવતા શિક્ષકોના 10 ટકા મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. પેન્શન મેળવતાં શિક્ષકોને પણ લાભ આપવામાં આવશે. કેન્દ્રના ધોરણે 1-7-19થી ભથ્થાંનો લાભ મળશે. મોંઘવારી ભથ્થાંની ચૂકવણી 1-1-20થી કરવામાં આવશે. 1404 વિદ્યા સહાયકોનો નિયમિત પગાર ધોરણમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સાબરકાંઠા – મહેસાણા – ભાવનગર અને ગાંધીનગર જિલ્લાના વિદ્યા સહાયકોને લાભ મળશે. નિયમિત શિક્ષક તરીકેના તમામ લાભો મળશે.

READ ALSO

Related posts

લોલંલોલ: 7 કરોડના કૌભાંડનો બ્રિફ રિપોર્ટ સરકાર ને ddoની સહી વગર જ મોકલી દેવાયો, આખરે શું રંધાઈ રહ્યું છે?

pratik shah

બ્યુટી ટિપ્સઃ ફૂદીનાના પાનના આ ફાયદા જાણતા નથી લાગતા, ત્વચા નિખારમાં કેટલું મહત્વ છે તે વાંચશો તો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં

Harshad Patel

કચ્છ: ખેતરોમાં વીજલાઇન અને પવનચક્કી નાખવાનો વિરોધ, તાત્કાલિક કામગીરી બંધ કરવા ઉઠી માંગ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!