GSTV

ખેરાલુમાં લેસન કરીને ન આવેલા વિદ્યાર્થીને શિક્ષકે આપી આવી વિચિત્ર સજા

મહેસાણાના ખેરાલુની ટીબલીવાસ પ્રાથમિક શાળામાં લેસન કરીને ન જનાર વિદ્યાર્થીઓને વિચિત્ર સજા આપવામાં આવી રહી છે. આ શાળાના 3 શિક્ષકોએ લેશન ન કરનાર વિદ્યાર્થીઓને બંગડીઓ પહેરાવીને સજા કરી હતી. જેથી વિદ્યાર્થીઓએ શાળાએ ન જવાની જીદ પકડી જેના કારણે વાલીઓએ આચાર્યની કચેરીમાં જઇને હંગામો કરીને ફરિયાદ કરી હતી.

આ સમયે ખેરાલુના ટીપીઓ કલ્પનાબેન પણ શાળા ખાતે દોડી આવ્યા હતા અને વાલીઓના નિવેદન લીધા હતા. ત્યારે આ ઘટના બાદ વાલીઓએ શિક્ષકને બદલવાની માંગ કરી છે. તો ટીપીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને આ સમગ્ર મામલે રિપોર્ટ તૈયાર કરવા સૂચના આપી છે.

READ ALSO

Related posts

કોરોનાનો હાહાકાર: રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં 84 વર્ષનાં વૃદ્ધનું કોરોના વાયરસનાં કારણે થયું મોત

pratik shah

Coronaના કહેરના 100 દિવસ: દુનિયાભરમાં અધધ 95 હજારથી વધુ લોકોને ભરખી ગયો, 16 લાખને ભરડામાં લીધાં

Bansari

લૉકડાઉન: દિલ્હીમાં ફસાયા જયા બચ્ચન, બર્થ ડે પર મા માટે અભિષેકે લખી ઇમોશનલ પોસ્ટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!