GSTV

હિંદુત્વમાં તાલિબાનનો થઇ ચૂક્યો છે પ્રારંભ?: શશી થરૂર

Last Updated on July 18, 2018 by Arohi

2019માં ભાજપની જીતને કારણે ભારત હિંદુ પાકિસ્તાન બની જશે તેવી ટીપ્પણી કર્યા બાદ હવે કોંગ્રેસના સાંસદ શશી થરુરે હિંદુ તાલિબાનની વાત કરી છે. થરુરે કહ્યુ છે કે તેમને પાકિસ્તાન જવા માટે કહેવામાં આવે છે. પરંતુ આવું કહેનારને આવો હક કોણે આપ્યો છે.

શશી થરુર હિંદુ નથી તેવો કોઈ કેવી રીતે નિર્ણય કરી શકે. શું તેમને આ દેશમાં રહેવાનો અધિકાર નથી? શું હિંદુત્વમાં તાલિબાનની શરૂઆત થઈ ચુકી છે? આ મુદ્દા પર જ્યારે થરુરનું સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું તો તેમણે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હોત. થરુરની હિંદુ તાલિબાનવાળી ટીપ્પણીનો મામલો લોકસભામાં પણ ઉઠ્યો હતો. લોકસભામાં કેન્દ્રીય સંસદીય કાર્ય પ્રધાન અનંત કુમારે થરુરના નિવેદનની ઝાટકણી કાઢી હતી.

Related posts

ભવિષ્યવાણી / દેશમાં ચાલુ મહિને ત્રાટકી શકે છે કોરોનાની ત્રીજી લહેર, નિષ્ણાતોએ આ અંગે આપી મોટી ચેતવણી

Zainul Ansari

મહારાષ્ટ્ર: ઝીકા વાયરસને ફેલાવો અટકાવવા કેન્દ્ર એક્શનમાં, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની નિષ્ણાંતોની ટીમ પહોંચી પૂણે

pratik shah

ડેલ્ટા વાયરસથી ગભરાયુ ચીન, અનેક શહેરમાં લાદી કડક પાબંદી.. ચીનના ૧૮ પ્રાંતમાં ડેલ્ટા વેરિએન્ટ ફેલાયો..

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!