GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

વડોદરાના એક મોલમાં શંકાસ્પદ બેગ મળી આવતા દોડધામ, મલ્ટિપ્લેક્ષના તમામ શો બંધ કરાવાયા

વડોદરામાં આજવા-વાઘોડિયા રોડ પર આવેલા તક્ષ ગેલેક્સી મોલમાં શંકાસ્પદ બેગ મળતાં દોડધામ મચી હતી. શંકાસ્પદ બેગ હોવાની ખબર મળતાં જ પોલીસ કફલા સહિત બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સુરક્ષાને કારણે મોલ ખાલી કરાવાયો હતો. અને મલ્ટિપ્લેક્ષના તમામ શો બંધ કરાવાયા હતા. પીસીબી અને ડીસીબીની ટીમો પણ ઘટના સ્થળે તપાસમાં પહોંચી હતી. ઘટનાને પગલે લોકોમાં અફરા તફરી મચી જવા પામી હતી.

READ ALSO

Related posts

તબલીગી જમાતના 2200 વિદેશી સભ્યો પર સરકારનું સખત વલણ, આટલા વર્ષો માટે ભારતમાં બૅન

Bansari

અમદાવાદ: શહેરની સોલા સિવિલનાં વધુ 4 કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં, ચેપગ્રસ્તોની સંખ્યા 20 પર પહોંચી

pratik shah

અનલોક-1ના આવા છે નિયમો: રેસ્ટોરન્ટમાં 50 ટકા સીટો, મંદિરમાં પ્રસાદ નહી, મોલમાં આ રીતે મળશે એન્ટ્રી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!