GSTV
Home » News » સુપ્રીમ કોર્ટનો નિર્ણય : મંગળવાર સુધી સ્પીકર ધારાસભ્યો અંગે કોઈ નિર્ણય ન લે

સુપ્રીમ કોર્ટનો નિર્ણય : મંગળવાર સુધી સ્પીકર ધારાસભ્યો અંગે કોઈ નિર્ણય ન લે

કર્ણાટકના બળવાખોર ધારાસભ્યોની સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી. કોર્ટે સુનાવણી દરમ્યાન જણાવ્યું કે, કર્ણાટક વિધાનસભાના સ્પીકર રમેશ કુમાર મંગળવાર સુધી ધારાસભ્યોના રાજીનામ અંગે કોઈપણ પ્રકારનો નિર્ણય ન લે સાથે કોર્ટે સ્પીકરને ૧૬મી તારીખ સુધી નિર્ણય લેવાનો સમય આપ્યો છે.

કોર્ટમાં ધારાસભ્યોના વકીલ મુકુલ રોહતગીએ જણાવ્યુ હતુ કે, એક લાઈનના રાજીનામામાં સ્પીકર શું અધ્યયન કરી રહ્યા છે. સ્પીકર રાજીનામાનો સ્વિકાર કરવાના બદલે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. કોર્ટમાં સીજેઆઈઆઈએ બન્ને પક્ષની દલીલ સાભળ્યા બાદ જણાવ્યુ કે, સ્પીકર અમારી ઓથોરિટીને ચેલેન્જ આપી રહ્યા છે.

Ayodhya land dispute

કોર્ટમાં કોંગ્રેસના વકીલ અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યુ હતુ કે, કર્ણાટક વિધાનસભના અધ્યક્ષ બંધારણીય કર્તવ્યનું પાલન કરી રહ્યા છે. સ્પીકર પર રાજીનામું સ્વિકારવા માટે દબાણ કરવામાં આવી રહ્યુ છે.

Read Also

Related posts

ઓનલાઇન છેતરપિંડી મામલે ક્લાસ ટુ ઓફિસરની વડોદરા ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

Nilesh Jethva

અમદાવાદમાં વધતા પ્રદુષણને રોકવા મ્યુનસીપલ કોર્પોરેશને લીધો આ નિર્ણય

Nilesh Jethva

‘કોંગ્રેસ પુત્રી શીલા દીક્ષિત’: સાંસદથી લઇ સતત 15 વર્ષ સુધી CM, આવી હતી રાજકિય સફર

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!