GSTV
Home » News » અયોધ્યામાં બિન વિવાદિત ભૂમી પર પૂજાની અરજી સુપ્રીમે ફગાવી

અયોધ્યામાં બિન વિવાદિત ભૂમી પર પૂજાની અરજી સુપ્રીમે ફગાવી

સુપ્રીમ કોર્ટે શુક્રવારે અયોધ્યામાં બિન વિવાદિત ભૂમી પર પૂજા કરવાની અરજી ફગાવી. સીજેઆઈ રંજન ગોગોઈએ આ મામલે અરજી કરનાને ફટકાર લગાવતા કહ્યું કે. તેમે દેશમાં શાંતિ નથી ઈચ્છતા એટલે આ પ્રકારની અરજી કરી રહ્યા છો.

કોર્ટમાં આ પ્રકારની અરજી પંડિત અમરનાથ મિશ્રાએ કરી હતી. આ પહેલા અલ્હાબાદ કોર્ટે આ અરજીને ફગાવતા પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જે બાદ સુપ્રીમ કોર્ટે પણ બિન વિવાદિત ભૂમી પર પૂજા કરવાની અરજીને ફગાવી.

મહત્વપૂર્ણ છે કે, છેલ્લા ઘણા વર્ષોથી અયોધ્યામાં વિવાદિત જન્મ ભૂમિનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. કોર્ટે તાજેતરમાં વિવાદના ઉકેલ માટે એક મધ્યસ્થા સમિતિની રચના કરી છે. જેમા  વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચૂ. ખલીફુલ્લા અને આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકર પણ સામેલ છે.

Read Also

Related posts

જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીના ઈતિહાસમાં આ વખતે સૌથી ઓછું મતદાન

Mayur

સુપરસ્ટાર સલમાને મમ્મી સાથે કર્યો ડાન્સ, ઝડપથી થઈ રહ્યો છે VIDEO વાયરલ

Dharika Jansari

આસામમાં ભારે વરસાદ બાદ 16 ગેંડા સહિત 187 વન્યજીવોના મોત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!