GSTV
Home » News » નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે કાર્યવાહીની માગ કરતી અપીલ સુપ્રીમે ફગાવી

નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે કાર્યવાહીની માગ કરતી અપીલ સુપ્રીમે ફગાવી

સુપ્રીમ કોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહને વિરુદ્ધ આચાર સંહિતા ઉલ્લંઘનની ફરિયાદોને લઈ ચૂંટણી પંચને નિર્દેશ આપવાનો ઈન્કાર કરી દીધો છે. કોંગ્રેસ સાંસદ સુષ્મિતા દેવે અરજીમાં આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી પંચ ભાજપના નેતાઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરતું નથી. કોર્યે મંગળવારે સુષ્મિતાને ચૂંટણી પંચના નિર્ણયોનો રેકોર્ડ દાખલ કરવાની અનુમતિ આપી હતી.

sc rejects vvpat

સુષ્મિતાના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં કહ્યું હતું કે ચૂંટણી પંચે આ ફરિયાદનો ફગાવી છે. સુપ્રીમ કોર્ટે વિસ્તારથી જોવાની અને ગાઈડલાઈન જારી કરવાની જરૂર છે. કોંગ્રેસના નેતાએ કહ્યું કે ચૂંટણી પંચને આચારસંહિતા ઉલ્લંઘન મામલામાં મોદી-શાહની 9 ફરિયાદો કરી.

પણ તેની પર કોઈ કાર્યવાહી થઈ નથી. તો બીજી બાજુ ચૂંટણી પંચે આચારસંહિતા ઉલ્લંઘન મામલામાં પીએમ મોદીને આઠમી વખત ક્લીન ચીટ આપી. કોંગ્રેસે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને ભ્રષ્ટાચારી નંબર-1 કહેવા પર ચૂંટણી પંચને પીએમ મોદી વિરુદ્ધ ફરિયાદ કરી હતી.

Read Also

Related posts

રઘવાયા પાકને જવાબ: ભારતીય સેનાએ ઉડાવી દીધી પાકિસ્તાની ચોકી, એક ભારતીય જવાન શહીદ

Bansari

ઈસાઈ મિશનરીની શિક્ષણ સંસ્થાઓ વિદ્યાર્થિનીઓ માટે અસુરક્ષિત : મદ્રાસ હાઈકોર્ટ

Mayur

ઈમરાન ખાનને પરેશ રાવલનો ‘બાબુ રાવ’ સ્ટાઈલ જવાબ, આખુ વર્ષ ‘મોદી મોદી’ ભણ્યા અને પરિક્ષામાં અમિત શાહ પૂછાઈ ગયું

Bansari
Do NOT follow this link or you will be banned from the site!